GSTV

119 બેઠક માટે તેલંગાણામાં ચૂંટણી, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલા ટકા થયું મતદાન

Last Updated on December 7, 2018 by

તેલંગાણામાં કુલ 119 વિધાનસભા બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યું છે. તેલંગાણામાં ત્રણ વાગ્યા સુધીમાં બમ્બર મતદાન થયું છે. એક અંદાજે ત્રણ વાગ્યા સુધીમાં 56.17 ટકા મતદાન નોંધાયુ છે. તેલંગાણાની કુલ 119 બેઠક પર મતદાન કરવામા આવી રહ્યું છે. જો કે નક્સલવાદથી પ્રભાવિત 13 બેઠકો પર સાંજે 4 વાગ્યા સુધી જ મતદાન થશે.

તેલંગાણામાં કુલ 2.80 કરોડ મતદારો છે. જેમના માટે રાજ્યભરમાં કુલ 32 હજાર 815 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ચૂંટણી અંતર્ગત 1.50 લાખથી વધુ કર્મચારીઓ ફરજ છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે રાજ્યમાં કુલ 1 લાખથી વધુ પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં પ્રથમ વખત વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટનના બગાવતી સૂર: સિદ્ધૂ વિરુદ્ધ અમરિંદરસિંહ ઉતારશે પોતાનો ઉમેદાવર, રાહુલ-પ્રીયંકાને અનુભવહીન ગણાવ્યા

Zainul Ansari

UNમાં પ્રેસિડેન્ટ બાયડેન આપી રહ્યા હતા સ્પીચ તે જ સમયે એલર્ટ થઇ ગયા F-16 એરક્રાફ્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!