GSTV

રંગરેલીયા મનાવતા રાજકીય નેતા! / સોશિયલ મીડિયા પર 15 ઓગસ્ટે અશ્લીલ વીડિયો જાહેર કરવાની પોસ્ટથી ખળભળાટ, નેતાઓના જીવ અદ્ધર!

Last Updated on August 3, 2021 by Dhruv Brahmbhatt

થરાદના ભાચર ગામના શખ્સે સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટથી રાજકારણ ગરમાયું છે. મઘાભાઈ પટેલ નામના શખ્સે રાજકીય પાર્ટીના નેતા પાલનપુર સર્કિટ હાઉસમાં કાળાકામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ચીમકી પણ આપી છે. જો કે, વાયરલ થયેલી પોસ્ટમાં કોણ છે તે અંગે કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

નેતાજીનો આ વીડિયો 15 ઓગસ્ટે વાયરલ કરવાની ચિમકી

મઘાભાઈ પટેલ નામના શખ્સે લખ્યું છે કે, નેતાજીનો આ વીડિયો 4.6 મીનિટનો છે તેમાંથી 1 મીનિટનો કટિંગ વીડિયો 15 ઓગસ્ટના દિવસે 12:39 કલાકે વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે. નેતાજી પાલનપુરની સર્કિટ હાઉસમાં રંગરેલીયા રમતા ઝડપાયા. ધન્યવાદ નેતાજી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ચૂંટણીમાં 150 પ્લસના ટાર્ગેટને પૂર્ણ કરવા ભૂપેન્દ્ર પટેલની ટીમને શિરે મોટી જવાબદારી, નવનિયુક્ત મંત્રીઓને દિલ્હી હાઇકમાન્ડની તાકીદ

Dhruv Brahmbhatt

GST કાઉન્સિલ/ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા ગુજરાત સહિતના રાજ્યોની ‘ના’, ભાવ ઓછા થવાની આશા નહિવત

Damini Patel

પર્દાફાશ/ પાકિસ્તાનના ઇશારે ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવરતું, થયો આ ચોંકાવનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!