GSTV
Home » News » ચૂંટણી પહેલા ધર્મનો સહારો લેતા રાજનેતા, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ જામનગરની મુલાકાતે

ચૂંટણી પહેલા ધર્મનો સહારો લેતા રાજનેતા, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ જામનગરની મુલાકાતે

hardik patel in cwc

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને પાસનાં પૂર્વ નેતા અને યુવા આંદોલનકારી હાર્દિક પટેલ વારંવાર ડામનગરની મુલાકાતે આવી રહ્યા છે. તાજેતરમં જ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રસમાં જોડાયા હતાં. જો કે કોંગ્રેસમાં જોડાયા પહેલા જ હાર્દિકે જામનગરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ જામનગર ભાજપમાં પણ અનેક સમીકરણો બદલાયા હતાં.

જો કે આજે હોળી-ધૂળેટીનાં પર્વ નિમીતે હાર્દિક પટેલ જામનગરની મુલાકાતે હતાં. જ્યાં તેમણે ધૂળેટીની ઉજવણીમાં પણ હાજરી આપી હતી. જો કે જામનગરમાં પાટીદારો હાર્દિક પટેલનો વિરોધ કરી રહ્યા છે.

લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા હાર્દિક પટેલે જામનગરની મુલાકાતે છે. ત્યારે તેણે જામનગર પાસે આવેલા મસીતિયા ગામે કમરુદ્દિન પીરની દરગાહની પણ મુલાકાત કરી હતી. જે બાદ ગામમાં આયોજિત કાર્યક્રમમાં હાર્દિકનું ગામના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

READ ALSO 

Related posts

મુકેશ અંબાણીના પુત્રમાં શક્ય હતી આ વાતો, બીજા તો સપનામાં પણ ના વિચારી શકે

Path Shah

અરે આ શું…સાબરમતીને કાંઠે 500-1000ની જુની ચલણી નોટો તણાઇ આવી

Riyaz Parmar

મમતા બેનરજીનાં માર્ગે ગુજરાત સરકાર, હાર્દિક પટેલને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપી..પછી?

Riyaz Parmar