GSTV

લાઈફ ઇન્શ્યોરન્સ પોલિસી થઇ ગઈ છે લેપ્સ ? ચિંતા કરવાની જરૂરત નથી, આ છે ફરી શરુ કરાવવાની સરળ રીત

પોલિસી

Last Updated on June 26, 2021 by Damini Patel

હાલના સમયમાં જીવન વીમાને લઇ ખુબ જરૂરી થઇ ગયું છે, પરંતુ વીમો લેવું જ યોગ્ય નથી. એને ચલાવવું પણ જવબદારી છે. એના માટે સમય સમય પર પ્રીમિયમ ભરવું જરૂરી છે. એવું નહિ થવા પર તમારી પોલિસી લેપ્સ (Insurance Policy Laps) થઇ જશે. એવામાં તમને લાભ મળી જશે. પરંતુ જોઈ કોઈ કારણથી પોલિસી લેપ્સ પણ થઇ ગઈ તો ચિંતા કરવાની વાત નથી. એને ફરી શરુ કરી શકાય છે.

આ રીતે પોલિસી થઇ જાય છે લેપ્સ

પ્રત્યેક ઇન્શ્યોરન્સ કંપનીના અલગ અલગ નિયમ હોય છે. ત્યાં, ભારતીય જીવન વીમા નિગમ(LIC)ની પોલિસીની વાત કરીએ તો એને ન્યુનત્તમ ત્રણ વર્ષ સુધી ચલાવવું જરૂરી હોય છે. એવું થવા પર આના પર રિવાઇઝ પ્રક્રિયા પ્રભાવિત થઇ શકે છે. ત્યાં જ એક વર્ષથી ઓછા સમય સુધી પોલિસી જમા નહિ કરવા પર પોલિસી લેપ્સ થઇ જાય છે. ભારતીય જીવન વીમા નિગમમાં ત્રણ વર્ષ સુધી પ્રીમિયમ જમા નહિ કરવા પર પોલિસીને લેપ્સ ઘોષિત કરવામાં આવે છે. જેની જાણકારી પોલિસી હોલ્ડરને પણ હોય છે. ભારતીય જીવન વીમા નિગમ અનુસાર પાંચ વર્ષ સુધી પોલિસી જમા નહિ કરવા પર એને પુરી રીતે લેપ્સ કરી દેવામાં આવે છે. ત્યાર પછી રિવાઇઝ કરવામાં નહિ આવે.

આ કામ કરો

Corona

એલઆઇસી આગરા મંડળે પ્રશાસનિક અધિકારી સુરેન્દ્ર કુમાર મુજબ, તમારી લેપ્સ પોલિસીને રિવાઇઝ કરવા માટે તમારે સૌથી પહેલા પોતાની વીમા કંપનીની નજીકની બ્રાન્ચમન જઈ રિવાઇઝ કોટ લેવું પડી શકે છે. રિવાઇઝ કોટ બચેલ પ્રીમિયમનું કુલ જોડાણ હોય છે. ગ્રાહક આ રિવાઇવલ કોટ સાથે જ રિવાઇવલ પેનલ્ટી ભરવાની હોય છે. એની સાથે જ ગ્રાહકો પોતાની હેલ્થ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે.

રિવાઇવલ માટે રાશિ જમા કરાવતી સમયે ફોર્મ સંખ્યા 680ને ભરવાની જરૂરત હોય છે. ગ્રાહકોને પોતાની આઈડી અને એડ્રેસ પ્રુફની કોપી પણ જમા કરાવવી પડે છે. જો રિવાઇવલ રાશિ 50 હજારથી વધુ હોય છે, એ સ્થિતિમાં ગ્રાહકોને પાનકાર્ડની પણ કોપી જમા કારવવાની હોય છે. આ વીમા કંપનીની નજીકની બ્રાન્ચમાં જઈ ગ્રાહક પોતાની લેપ્સ પોલિસી ફરી શરુ કરાવી શકે છે.

એની સાથે એ પણ જાણી લેવું જરૂરી છે કે જો પોલિસીને લેપ્સ થયાના છ મહિના થયા છે, તો વધુ દસ્તાવેજોની જરૂરત નથી હોતી. પ્રત્યેક પ્લાનના નિયમ અલગ અલગ હોય છે.

Read Also

Related posts

મથુરા વિવાદ/ મુસ્લિમોએ મસ્જિદ મથુરાના કૃષ્ણ મંદિરને સોંપી દેવી જોઇએ, યુપીના મંત્રીનું નિવેદન

Damini Patel

પાકિસ્તાનના હિંદુ દંપતિએ પોતાના બાળકનું એવું નામ રાખ્યું કે ચારે બાજુ થવા લાગી જોરશોરથી ચર્ચા, કહાની જાણીને ચોંકી જશો

Dhruv Brahmbhatt

દાદાગીરી નહીં ચાલે: ટ્રાફિક પોલીસ 1650 બોડીવોર્ન કેમેરાથી સજજ થશે, પોલીસ કે પબ્લિકનું નહીં…છાતી પર લગાવેલા કેમેરાનું રાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!