GSTV
Home » News » પોલીસ જુગારીઓને શોધી રહી હતી અને જુગારી ઘરનો જ માણસ નીકળ્યો

પોલીસ જુગારીઓને શોધી રહી હતી અને જુગારી ઘરનો જ માણસ નીકળ્યો

જન્માષ્ટમીનો દિવસ નજીક આવતા પોલીસની નજરો જુગારીઓને શોધતી રહે છે. રાજકોટમાં પોલીસ તંત્રએ ઘરના જુગારીઓને જ ઝડપ્યા છે. શહેરનાં પોલીસે પોલીસ હેડ ક્વાર્ટરમાં દરોડા પાડીને પોલીસ જવાનના પુત્ર દ્વારા સંચાલિત જુગારધામ ઝડપી પાડયું હતું. પોલીસ પુત્ર બાહરથી માણસો બોલાવીને જુગાર રમાડતો હતો. પોલીસે ત્રણ મહિલા સહિત 8 લોકોને જુગાર રમતા ઝડપાયા હતા અને તેમની પાસેથી 37 હજારનો મુદ્દામાલ પણ કબ્જે લીધો હતો. રવિ નામના ભાગેડુ પોલીસ પુત્રની શોધખોળ પોલીસે શરૂ કરી છે.

Read Also

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!