GSTV
Home » News » થરાદ : એવું શું બન્યું કે પોલીસે માંડવે પહોંચી અને લગ્ન અટકાવી દીધા

થરાદ : એવું શું બન્યું કે પોલીસે માંડવે પહોંચી અને લગ્ન અટકાવી દીધા

આજના સમયની કરૂણતા છે કે બાળ લગ્નની પ્રથા ઘણી બધી જગ્યાએ આજે પણ જીવંત છે. થરાદના ભોરડુ ગામે બાળલગ્નની ઘટના સામે આવી છે. પરંતુ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને બાતમી મળતા મહિલા અધિકારીએ પોલિસની મદદ માંગી હતી. અને સગીરના લગ્નની વિધી પૂર્ણ થાય તે પહેલા પોલીસ માંડવે પહોંચીને બાળ લગ્ન અટકાવીને કાનૂની કાર્યવાહી કરી હતી.

READ ALSO

Related posts

વરસાદ ખેંચાતા સીધી અસર રસોડાના મેનું પર, શાકભાજીના ભાવમાં થયો ભડકો

Arohi

અમદાવાદ બાવળા-સાણંદ ચાર રસ્તા પાસે એસટી બસ ખાડામાં પલટી, બે બાળકોના મોત

Arohi

સુરત ક્રાઈમ બ્રાન્સની ટીમ પર હુમલો કરનાર ગેગ વિશે પોલીસને મળી મોટી સફળતા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!