GSTV
Home » News » વગર મંજૂરીએ જેલની મુલાકાત લેવા ગયેલા હાર્દિકની પોલીસે કરી અટકાયત

વગર મંજૂરીએ જેલની મુલાકાત લેવા ગયેલા હાર્દિકની પોલીસે કરી અટકાયત

બનાસકાંઠાના પાલનપુર ખાતે કોંગી નેતા હાર્દિક પટેલની પોલીસે અટકાયત કરી છે. હાર્દિક પટેલ વગર મંજૂરીએ પાલનપુર સબજેલમાં બંધ સંજીવ ભટ્ટ મળવા જવાનો હતો. ત્યારે પાલનપુર હાઈવે પર હાર્દિકને રોકી દેવામાં આવ્યો અને તેની અટકાયત કરી છે.હાર્દિક પટેલ આજે 300 બહેનો સાથે પાલનપુર સબજેલમાં સંજીવ ભટ્ટ ને રાખડી બાંધવાન કાર્યક્રમમાં સામેલ થવાનો હતો. જોકે તેની અટકાયત કરાઈ છે.

READ ALSO

Related posts

‘પીએમ મોદી અને અમિત શાહે અશક્યને શક્ય કરી બતાવ્યું’ જાણો અરુણ જેટલીએ અંતિમ બ્લૉગમાં શું લખ્યું હતું

Bansari

હવે નવી મુશ્કેલીમાં ફસાયા રામપુર સાંસદ આઝમ ખાન, 2 હજારથી વધારે ઝાડ કાપવાનો લાગ્યો આરોપ

Mansi Patel

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!