GSTV

વટવાના મોબાઈલની દુકાનમા થયેલી ચોરી મામલો, પોલીસે ગણતરીના કલાકોમા આરોપીઓને ઝડપી પાડ્યા

અમદાવાદના વટવા વિસ્તારમાં થોડાક સમય પહેલા એક મોબાઈલની દુકાનમાં ચોરી થઈ હતી. જે મામલે પોલીસે તપાસ આરંભી અને ગણતરીના સમયમાં ચોરીના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓના નામ છે અસરફ, સલમાન અને ગુડ્ડુ.

સીસીટીવી ફુટેજમાં આપ જોઈ શકો છો. કે કેવી રીતે આ ચોરો મોઢા પર બુકાની બાંધીને આવે છે. અને મોબાઈલ શોપમાં ચોરી કરીને ફરાર થઈ જાય છે.

આરોપીઓ પૈકી અશરફ અગાઉ શામળાજી પોલીસ મથકે અને સલમાન નારોલ પોલીસ મથકે પ્રોહીબીશનના ગુનામાં  વોન્ટેડ છે. આ ત્રણેય આરોપીઓ સિવાય કોઈ અન્યની આ ગુનામાં સંડોવણી છે કે નહી તે વિશે પોલીસ તપાસ કરી રહી છે.

READ ALSO

Related posts

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

અમદાવાદના આ 28 વિસ્તારમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કઈ કઈ સોસાયટીને જાહેર કરાઈ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

Nilesh Jethva

લોકડાઉન અને વાવાઝોડાના કારણે ગુજરાતની 25 હજાર જેટલી ફિશિંગ બોટ પર રોજી રોટી રળતા માછીમારો મુશ્કેલીમાં મુકાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!