GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ફરસાણની દુકાનમાં ચેકિંગ કરવા આવેલા વ્યક્તિ જ ફસાયા, પોલીસે કર્યા જેલ ભેગા

અમદાવાદના અમરાઈવાડીમા બે નકલી AMC અધિકારીને લોકોએ દબોચી લીધા છે. ફરસાણની દુકાનોમા ચેકિંગ કરી રહેલા બે જણાને લોકોએ ઝડપી લીધા હતા. બાદમાં અમરાઈવાડી પોલીસને સોંપ્યા હતા. વિવિધ લાયસન્સ વગર તમે ફરસાણ બનાવતા હોવાનો વેપારીઓને આ નકલી અધિકારીઓ દમ મારી રહ્યા હતા. તે દરમિયાન જેટની ટીમ પસાર થતા ભાંડો ફૂટ્યો હતો. અમરાઈવાડી પોલિસ બન્ને નકલી અધિકારીઓને લઈને પોલિસ સ્ટેશન પહોંચી હતી.

READ ALSO

Related posts

244માં સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ આપી અમેરિકાને શુભેચ્છા, છલકી ઉઠ્યો પરસ્પર પ્રેમ

pratik shah

રાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ

pratik shah

વિશ્વમાં કોઈ ના કરી શક્યું એ કોરોનામાં ભારતે કરી બતાવ્યું, ચીનને પણ પાછળ રાખી દીધું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!