GSTV
Gujarat Government Advertisement

પોલીસે રિક્ષા જપ્ત કરી લેતા ચાલકે કર્યો અનોખો વિરોધ, સર્જાયો ટ્રાફિકજામ

Last Updated on November 29, 2019 by

વડોદરામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કડકાઈ વર્તાવી છે. તો એક રીક્ષાચાલક મેમો મળતાં રોડ પર જ બેસી ગયો. કાલાઘોડા વિસ્તારમાં પોલીસે મેમો આપી તેની રીક્ષા જપ્ત કરી લીધી. તો નારાજ થયેલા રીક્ષાચાલકે રસ્તા પર જ બેસીને ટ્રાફિક જામ કરી દીધો. ટ્રાફિકનાં નિયમોથી હેરાન થઇ તે રસ્તા પર બેસી ગયો. પોલીસે યુવકને રોડ પરથી ઉઠાડવા ભારે મથામણ કરી. ઘટના સ્થળેથી પસાર થતાં એક વકીલે પણ રિક્ષાચાલકના સૂરમાં સૂર પૂરવ્યા અને પોલીસની કામગીરીનો વિરોધ કર્યો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!