GSTV
Home » News » બનાસકાંઠાના દિયોદરમાં દબાણ હટાવવા જતાં પોલીસ સાથે ઝપાઝપી

બનાસકાંઠાના દિયોદરમાં દબાણ હટાવવા જતાં પોલીસ સાથે ઝપાઝપી

બનાસકાંઠાના દિયોદરમાં અડચણરૂપ દબાણ દૂર કરવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. હાઇ-વે ઉપર આર્મીના ડ્રાઈવરે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. દિયોદર હાઇવે ઉપર પીએસઆઈ તેની ટીમ સાથે દબાણો દૂર કરાવી હાઈવે ખુલ્લો કરાવતા હતા તે સમયે આ ઘટના બની હતી. જોકે પોલીસે ઝપાઝપી કરનારા બન્ને આર્મીના ડ્રાઈવરો સામે કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ગુજરાતમાં વગર વરસાદે નર્મદા ડેમની સપાટીમાં થયો આટલો વધારો

Nilesh Jethva

અમદાવાદમાં એક હજારથી વધુ ડોક્ટરોએ આ મામલે રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું

Nilesh Jethva

દેવગઢબારીયામાં મહિલા પર વીજળી પડતા મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!