GSTV
Home » News » પોલિસ સ્ટેશનમાં જ પોલિસ મહિલા સાથે અશ્લીલ અડપલા, તો પછી સામાન્ય પ્રજાનું શું?

પોલિસ સ્ટેશનમાં જ પોલિસ મહિલા સાથે અશ્લીલ અડપલા, તો પછી સામાન્ય પ્રજાનું શું?

પટનામાં એક ટ્રેની મહિલા કોન્સ્ટેબલે પોલીસ ઈન્સ્પેક્ટર પર અડપલા કરવાનો ગંભીર આરોપ નાખ્યો છે. મહિલા કોન્સ્ટેબલના અનુસાર, પોલીસ ઈન્સ્પેક્ટરે બંધ રૂમમાં તેની સાથે અશ્લીલ વર્તન કર્યું છે. તે દરવાજો ખોલીને ભાગે છે અને કોઈ પણ પ્રકારે પોતાનો બચાવ કરે છે. બિહારનાં ડીજીપીના આદેશ પર આરોપી ઈન્સ્પેક્ટર સામે થાણામાં એફઆઈઆર નોંધાય છે.

મહિલા કોન્સ્ટેબલ અને સીપાહીઓએ આરોપીને બેથી વધુ કલાક સુધી બંધક બનાવ્યો હતો. આ ઘટના પછી મહિલા કોન્સ્ટેબલ અને સિપાહીઓમાં ગુસ્સો છે. મહિલા પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે જ્યારે તેઓ પોતાના વિભાગમાં સલામત નથી, તો પછી સામાન્ય લોકો માટે શું સલામતી આપશે.

અક્રોશિત મહિલાએ કોન્સ્ટેબલ આરોપીની ધરપકડની માંગ કરી છે. બિહારના ડીજીપીએ આ પર ધ્યાન લેતા આરોપી સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

ટ્રેની મહિલા કોન્સ્ટેબલની ઘટનાની ખબર પડતાં જ એઆઈજી અરવિંદ ઠકરે કહ્યું કે કેસ દાખલ કરીને આરોપી ઇન્સપેક્ટર પર યોગ્ય પગલાં લેવાશે. આરોપીને સસ્પેન્ડ કરવામાં આવશે અને જરૂર પડે તો તેની ધરપકડ પણ થશે.

READ ALSO

Related posts

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સિવીલ સર્વિલ પરિક્ષા તૈયારી કેન્દ્રનો CM રૂપાણીનાં હસ્તે પ્રારંભ કરાશે

Riyaz Parmar

અમરેલીનો આ ડેમ 80 ટકા ભરાતા નિચાણાવાળા 43 ગામોને અપાયું એલર્ટ

Nilesh Jethva

જીએસટીવીના અહેવાલની અસર, રવિવારે પણ રાજ્યની તમામ આરટીઓ ચાલુ રહેશે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!