GSTV
India News Trending

ફરિયાદ નોંધાવા ગયેલી મહિલાના ઉડી ગયા હોશ, તેની સામે જ હસ્તમૈથુન કરવા લાગ્યો પોલીસકર્મી અને…

હસ્તમૈથુન

ઉત્તર પ્રદેશના દેવરિયામાં ખાખીને શરમસાર કરનાર ઘટના સામે આવી છે. અહીં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયેલી મહિલાની સામે જ એસઓએ હસ્તમૈથુન શરૂ કરી દીધુ હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ ગયો. આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તેની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

હસ્તમૈથુન

ફરિયાદ લઈને ગઈ હતી મહિલા અને…

આ ઘટના ગોરખપુરની પાસે આવેલા દેવરિયા જિલ્લાના ભટની પોલીસ સ્ટેશનનો છે. પોલીસ સ્ટેશનના એસઓ ભીષ્મ પાલ સિંહની પાસે એક મહિલા ફરિયાદ લઈને ગઈ હતી. આરોપ છે કે એસઓ આ સમયે પોતાના પેન્ટની ઝીપ ખોલીને હસ્તમૈથુન કરવાનું શરૂ કરી દે છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

આરોપી પોલીસકર્મી સસ્પેન્ડ

દેવરિયાના એસપીએ આ વિશે જાણકારી આપતા જણાવ્યું કે, ‘આ મામલે એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે. આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. મામલામાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.’

Read Also

Related posts

પ્રેમ માટે પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પાછી ફરી, પહેલી તસવીર સામે આવી

Moshin Tunvar

‘ખાલિસ્તાની તત્વો પર કાર્યવાહી કરો, નહીં તો……’, જસ્ટિન ટ્રૂડોને આપી ચેતવણી, જાણો સમગ્ર મામલો

Rajat Sultan

અમેરિકાએ ભારતને આપી આ ગુપ્ત માહિતી, કેન્દ્રની હાઈ-લેવલ કમિટી આવી તાત્કાલિક એક્શનમાં

Kaushal Pancholi
GSTV