GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ફુટબોલરની પત્ની સાથે પોલીસ ઓફિસરે કારમાં બનાવ્યા સંબંધ, હવે થઈ શકે છે સજા

બ્રિટનમાં એક પરણિત વરિષ્ઠ પોલીસ ઓફિસરે પાર્કિંગમાં ઊભેલી કારમાં એક ફૂટબોલરની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હોવાની ઘટના સામે આવી હતી,. આ ઘટના બાદ 49 વર્ષના પોલીસ ઓફિસર ગરેથ બ્લેયરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એડિનબર્ગના કોર્ટમાં હવે આ કેસની સુનાવણી ચાલી રહી છે અને ઓફિસરને સજા સંભળાવવામાં આવી શકે છે.

આ ઘટના બ્રિટનના એડિનબર્ગના હર્મિસ્ટનની છે. જેમાં પ્રોસેક્યુટરનું કહેવું છે કે, ઓફિસર અને મહિલા આપત્તિજનક સ્થિતિમાં મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઓફિસર પર ઈંગલેન્ડના પૂર્વ ફૂટબોલર લી મકેલની પત્ની ક્લેયર મકેલની સાથે સાર્વજનિક જગ્યા પર શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ઓફિસર પર છેલ્લા વર્ષમાં 2 વખત જાહેર જગ્યાઓ પર અશ્લીલ વર્તન કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આ ઘટના સમયે ઓફિસર સ્કોટલેન્ડના ઈલીટ ક્રાઈમ સ્કવોયડ ગાર્ટકોશ ક્રાઈમ કેમ્પસના પ્રમુખ હતા.

આ ઘટનાના ઘણા મહિનાઓ બાદ સંબંધિત મહિલા પોતાના પતિ લી મકેલથી અલગ થઈ ગઈ છે અને પોલીસ ઓફિસરની સાથે રિલેશનમાં આવી ગઈ છે. જો કે, ઘટના બાદ મહિલાની પણ પોલીસે ધરપકડ કરી છે અને તેના પણ આરોપી બનાવી દેવામાં આવી છે.

કોર્ટે આ મામલે પોલીસ તપાસ અને રિવ્યુ કમિશ્નરને ઓફિસર પર લગાવવામાં આવેલ આરોપની તપાસ કરવા કહ્યું છે. જો કે, વરિષ્ઠ ઓફઇસર પર આ આરોપ લાગ્યા હોવાથી ઘણા લોકોએ કડક સજાની પણ માંગ કરી છે.

READ ALSO

Related posts

3 મહિનાની દિકરીને મૂકી દર્દીની સેવા કરી રહી છે મહિલા ડૉક્ટર, આ રીતે પોતાની જાતને આપે છે હિંમત

Ankita Trada

મોબાઈલની બેટરી ખૂબ ઝડપથી ઉતરી રહી છે? આ ઉપાયો કરીને વધારો બેટરીની લાઈફ

Arohi

નગ્ન થઈને લાઈવ ચેટ કર, યુવતીએ વિદ્યાર્થી સાથે એવું કંઈક કર્યુ કે હાલ થઈ ગયા બેહાલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!