GSTV
Home » News » ડભોઈમાં કન્યા શાળાની કન્યાઓને પોલીસે ખાસ આમંત્રણ આપ્યું

ડભોઈમાં કન્યા શાળાની કન્યાઓને પોલીસે ખાસ આમંત્રણ આપ્યું

ડભોઇ પોલીસે એક પ્રસંશનીય કામ કર્યું છે. પોલીસે કન્યા શાળાની ત્રણ કન્યાઓને પોલીસ સ્ટેશનમાં આમંત્રણ આપીને તેમને પોલીસની વિવિધ કાર્યવાહી વિષે સમજ આપી હતી. ગુનેહગારો વિરુદ્ધની કામગીરી, હથિયારોની ઓળખ સહિત કામગીરી બતાવવા.સહિત મહિલા કોન્સ્ટેબલ દ્વારા બાળકીઓને મહિલા પોતાની સુરક્ષા જાતે કેવી રીતે કરી શકે તેની પણ સમજ આપાઇ હતી. પ્રજામાંથી પોલીસનો ભય દૂર થાય તેવો પ્રયાસ કરાયો તે પોલીસનું એક સરાહનીય કદમ છે

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રિવર રાફ્ટિંગ સાઈટની મુલાકાત લીધી તેની આ છે વિશેષતા

Mayur

કેવડિયાની જંગલ સફારી : જ્યાં સિંહ, વાઘ, દીપડા અને કાંગારૂ પણ જોવા મળશે

Mayur

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 69માં જન્મદિવસ નિમિત્તે, 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક બનાવાઈ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!