GSTV
Home » News » ટ્રાફિકથી ત્રસ્ત પોલીસ દબંગાઇ પર ઉતરી આવી, ગેસ ભરાવી રહેલ યુવાનને માર્યો

ટ્રાફિકથી ત્રસ્ત પોલીસ દબંગાઇ પર ઉતરી આવી, ગેસ ભરાવી રહેલ યુવાનને માર્યો

પાલનપુર શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત પોલીસ દબંગાઈ પર ઉતરી આવી છે.  ટ્રાફિક પોલીસે શહેરના યુવકને ઢોર માર યુવકે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. ડીસાના વેપારી દિપક સોની નામનો વેપારી સીએનજી પંપ પર ગેસ ભરાવવા ગયો ત્યારે યુવકને પોલીસે માર માર્યો હતો.

આ મામલે  પીડિત યુવકે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી છે. ત્યારે પીડિત યુવકે પોલીસના કથિત કરતુતોને ઉજાગર કરતા સીએનજી પંપના સીસીટીવી ફૂટેજની તપાસ કરવાની માંગ કરી છે. યુવકે ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Related posts

વડોદરામાં ખંડણીરાજ : આ કુખ્યાત આરોપીએ જેલમાં બેઠા બેઠા માગી એક કરોડની ખંડણી

Nilesh Jethva

રાજ્યના આ શહેરમાં ગુનાખોરીને ડામવા લગાવાયા આધુનિક ટેકનોલોજીવાળા સીસીટીવી કેમેરા

Nilesh Jethva

VIDEO : અરવલ્લીની પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરી ગામના લોકોએ રૂમમાં પૂરી મેથીપાક ચખાવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!