GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

લોકડાઉનમાં પોલીસને અપાતા ભોજનબિલમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ, આ બે ધારાસભ્યોએ ડીજીપીને લખ્યો પત્ર

કડીના ધારાસભ્ય કરશન સોલંકી અને બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ડીજીપીને પત્ર લખ્યો છે. જેમાં મહેસાણા જિલ્લામાં લોકડાઉનમાં પોલીસને આપાતા ભોજનબિલમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરાયો છે.

  • કડીના ધારાસભ્ય કરશન સોલંકી અને બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરનો ડીજીપીને પત્ર
  • લોકડાઉનના ૨૧ દિવસના ભોજનના બિલ ખર્ચમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
  • ૨૧ દિવસના પ્રથમ લોકડાઉનમાં સેવાભાવિ સંસ્થાઓએ ભોજન મફત આપ્યું
  • ભોજનના બિલ ખર્ચમાં આ સમયનો પણ ઉમેરો કરાયાનો આક્ષેપ
  • પત્રમાં સરકારી ગ્રાન્ટનો દુરઉપયોગ કર્યાનો કરાયો આક્ષેપ
  • પત્રમાં કોન્ટ્રાકટર અને પોલીસની મીલિભગતનો ગંભીર આક્ષેપે

21 દિવસના શરૂઆતના લોકડાઉનમાં સેવાભાવી સંસ્થાઓએ મફત ભોજન આપ્યું હતું. ત્યારે 21 દિવસના પણ ભોજનનો પણ બિલનો ખર્ચ ઉમેરાતા સવાલો કરવામાં આવ્યા છે. આ પત્રમાં કોન્ટ્રાકટર અને પોલીસની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરાયો છે. આ સાથે પત્રમાં યોગ્ય પગલાં ભરવા માંગ પણ કરાઇ છે. (પ્રતિકાત્મક તસવીર)

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!