GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

‘પહેલાં કોરોના ટેસ્ટ કરાવો’ ડ્રગ્સ રેકેટની તપાસમાં ગયેલી પોલીસને સેલવાસમાં નો એન્ટ્રી

ડ્રગ્સ રેકેટની તપાસમાં સેલવાસ ગયેલી વડોદરાની પોલીસને મેડિકલના કારણોસર સેલવાસમાં રોકી દેવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ,ડ્રગ્સ રેક્ટની તપાસ માટે વડોદરા એસઓજીના પીએસઆઇ રાજેશ વસાવા ટીમ સાથે સેલવાસ ગયા છે.પોલીસે સેલવાસ જવા માટે વિધિવત કલેક્ટર કચેરીમાંથી પરવાનગી લીધી છે.

પરંતુ સેલવાસમાં વડોદરા પોલીસને પ્રવેશ આપવામાં આવ્યો નથી અને તેમને રોકી દેવામાં આવ્યા છે.વડોદરામાં રોજેરોજ કોરોનાના કેસો બહાર આવી રહ્યા હોવાથી વડોદરા પોલીસ મેડિકલ ટેસ્ટ પછી જ કામગીરી કરી શકશે તેવો સેલવાસના વહીવટીતંત્રએ આગ્રહ રાખ્યો હતો.આખરે વડોદરા અને સેલવાસના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વાતચીત કરી ઉકેલ લાવ્યા હોવાની માહિતી જાણવા મળી છે.

Read Also

Related posts

ભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો લઈ રહ્યો છે આ દેશ : કંપનીઓને થઈ ગયાં બખ્ખાં

Pravin Makwana

2.2 કરોડ પશુઓ આ રોગથી છે ભારતમાં પીડિત, જો માણસમાં ફેલાયો તો ગંભીર ખતરો ઉભો થશે

Pravin Makwana

‘શોખ બડી ચીઝ હૈ’ વધારેમાં વધારે તમે કેટલા રૂપિયાનું માસ્ક પહેરો? 100? 200? 300? આ શખ્શે બનાવ્યું આટલા લાખનું સોનાનું માસ્ક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!