GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ડીસામાં પોલીસકર્મી દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો, પોલીસબેડામાં ચકચાર

ડીસાના કંસારી પાસેથી દારૂ ભરેલી કાર સાથે પોલીસકર્મી ઝડપાતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ડીસા તાલુકા પોલીસે એક પોલીસ કર્મી સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. ધાનેરા તરફથી આવી રહેલી સિલ્વર કલરની કારને થોભાવવાની કોશિશ કરતા કાર ચાલકે પોલીસ પર ગાડી ચડાવવાની કોશિસ કરી હતી.

પરંતુ પોલીસે સિફતતા પૂર્વક તેને ઝડપી તલાશી લેતા દારૂની ચારસો 44 બોટલો મળી આવી હતી. કારમાંથી પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા અલાભાઈ બુકોલીયા ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે લાલસિંગ રાઠોડ અને જીવાજી પ્રજાપતિ સહિત કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે કાર અને દારૂ સહિત 2.44 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો છે.

READ ALSO

Related posts

પેટાચૂંટણીને લઈવે મળેલી કોંગ્રેસની બેઠકમાં પ્રભારી રાજીવ સાતવે આપી આ કડક સૂચના

Nilesh Jethva

દેહ વ્યાપાર કરતા પકડાયેલી યુવતી નિકળી કોરોના પોઝિટીવ, 1 ડઝનથી વધુ કોન્સ્ટેબલને કરવા પડ્યા કોરન્ટાઈન

Pravin Makwana

ટૉયલેટ સીટ બંધ રાખવાથી કોરોનાનો ખતરો થઈ જશે ઓછો, મળમાં જીવતો રહે છે વાયરસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!