GSTV
Home » News » અલ્પેશ કથિરીયાને કોર્ટમાં લઈ જવા પોલીસે કાફલો ઉતાર્યો, હુમલો, ધાકધમકીનો આક્ષેપ

અલ્પેશ કથિરીયાને કોર્ટમાં લઈ જવા પોલીસે કાફલો ઉતાર્યો, હુમલો, ધાકધમકીનો આક્ષેપ

પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાને પોલીસના ચુસ્તબંદોબસ્ત વચ્ચે કોર્ટમા લઈ જવામાં આવ્યો. અલ્પેશ કથીરિયા પર રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો, ધાકધમકી અને સરકારી કામકાજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે. અલ્પેશ કથીરિયાને ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ થયા બાદ હોબાળો થયો હતો. અને પીઆઈને ધમકી આપી હોવાના આરોપસર અલ્પેશ કથીરિયાની પોલીસે ધરપકડ કરી હતી. અલ્પેશ કથીરિયાની ધરપકડ બાદ વરાછા પોલીસ મથકે પાસ કાર્યકરો પહોંચ્યા હતા. અને હંગામો કરતા 10થી વધુ પાસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

કૌભાંડ : જે ખેડૂતોનું બેંકમાં ખાતુ જ નથી તેમને સરકારે ખાતામાં સહાયની રકમ ચુકવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!