GSTV
Home » News » 8 કલાક જેલમાં રહેવા NSUIના કાર્યકર્તાઓને એક પણ કોંગી નેતા છોડાવવા ન આવતા રાજકારણ ગરમાયું

8 કલાક જેલમાં રહેવા NSUIના કાર્યકર્તાઓને એક પણ કોંગી નેતા છોડાવવા ન આવતા રાજકારણ ગરમાયું

અમદાવાદમાં આજે એનએસયુઆઇ દ્વારા બસ રોકો આંદોલન કરવામાં આવ્યુ હતુ. જેથી પોલીસે 10થી વધુ એનએસયુઆઇના કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત બાદના 8 કલાક સુધી NSUIના કાર્યકર્તાઓ પીલીસ સ્ટેશનમાં રહ્યા હતા. તેમ છતા કોંગ્રેસના એક પણ નેતા તેમને છોડવવા ફરકયા નહોતા. જેથી NSUIના ગૃપમાં કોંગ્રેસ વિરોધી ચર્ચાએ જોર પકડયું છે. ભીડ ભેગી કરવી, વિરોધ અને ચૂંટણીમાં પ્રચાર કરવા કોંગ્રેસ માત્ર NSUIનો ઉપયોગ કરે છે. તેમ છતા આજે મદદે ન આવતા એનએસયુઆઇમાં કોંગ્રેસ વિરોધી સુર ઉઠ્યો છે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!