GSTV

રાજ્યના આ સ્થળે એક કરોડથી વધુની કિંમતના દારૂ પર ફેરવાયું બુલડોઝર

બનાસકાઠામાં અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી પોલીસે 1.21 કરોડનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો અને તે દારૂ પર બુલ્ડોઝર ફેરવીને તેને નાશ કરી નાખ્યો છે. ઉલ્લેખનિય છે કે અમીરગઢ રાજસ્થાનની સરહદે આવેલ છે. અને આ વિસ્તારને અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે. બનાસકાંઠાના અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર અને અતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પરથી પકડાયેલ પરપ્રાંતીય વિદેશી દારૂ નો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો.

અમીરગઢ ખાતે વર્ષ 2018-19 દરમિયાન અલગ અલગ ગુનામાં પકડાયેલ 82 ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂ બોટલ નંગ 37676 કિંમત રૂપિયા 1, 21, 84300 ના મુદ્દામાલ ડમ્પર મારફતે જૂની સેલટેક્સ ઓફિસ પાસે લાવી દાંતા એસ ડી એમ કુસુમબેન પ્રજાપતિ, નસા બંધી અને આપકારી અધિકારી એસજી મોદી તથા ડી વાય એસપી પી એચ ચૌધરી ની હાજરીમાં જે સી બી અને બુલડોઝર ફેરવી નાસ કરવામાં આવેલ છે.

READ ALSO

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!