GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

VIDEO : પોલીસ કર્મચારી, પણ મેં કીધું ને સાહેબના 10 અને ઉપરના મને કરાવી દે

પોલીસ સંભળાણા દિને પોલીસ કર્મચારીઓના સારા કામોને અને તેમની સેવાઓને યાદ કરવામાં આવે છે. અને દારૂ મુદ્દે રાજકારણ ખેલાય છે તેવામાં સુરતમાં એક પોલીસ કર્મચારીનો ખાખીને કલંક લગાડતો વીડિયો વાયરલ થયો છે. ખટોદરા પોલીસ સ્ટેશનના કર્મચારીનો દારૂ સાથે ઝડપાયેલા યુવક પાસેથી રૂપિયાની માગણી કરતો વીડિયો વાયરલ થતાં પોલીસ બેડામાં ભારે ચર્ચા થઈ રહી છે.

યુવક પાસેથી 20 હજાર રૂપિયાની માગણી કરે છે

કેસ ન કરવા પોલીસ કર્મચારી યુવક પાસેથી 20 હજાર રૂપિયાની માગણી કરે છે. પોલીસ કર્મચારી તેના ઉપરી અધિકારીને પણ પૈસા પહોંચાડવાના હોવાની વાત કરી રહ્યો છે. ત્યારે આ વાયરલ વીડિયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય બન્યો છે. અગાઉ પણ ખડોદરા પોલીસ વિવાદમાં આવી ચૂકી છે.

યુવકઃ તમારી ઈચ્છા કેટલી છે, મારી વાત સાંભળો..

પોલીસ કર્મચારીઃ હવે તું કરાવી દે..

યુવકઃ ના.. નાના.. ભાઈ કેટલા.. ૧૫…

અન્ય યુવકઃ અત્યારે ૫ લાવ્યો છું..

યુવકઃ બીજા ક્યારે આપશે..

અન્ય યુવકઃ સાંજ સુધીમાં આપી દઈશ..

પોલીસ કર્મચારી ઃ સાંજ સુધીમાં બધા કરીને લાવજે..

યુવકઃ ૧૫ લઈ લેજા..

પોલીસઃ હા…

READ ALSO

Related posts

ગ્રીન ઝોન ધોરાજીમાં એક સાથે 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં ફફડાટ

Nilesh Jethva

કોરોનાનો ભરડોઃ છેલ્લા 24 કલાકમાં 372 પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 16 હજાર નજીક , 20 દર્દીના મોત

Ankita Trada

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 72 હજારને પાર, મોતનો આંક પાંચ હજાર નજીક પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!