GSTV

ગીરગઢડામાં યુવકોને માર મારવા મામલે આર.એફ.ઓ. સામે પોલીસ ફરિયાદ થતા ખળભળાટ

ગીર સોમનાથના ગીરગઢડા પાસે રાવલ ડેમમાં માછલી પકડતા યુવાનને દંડ ફટકારી ઢોર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે ખાંભાના આર.એફ.ઓ. પટેલ સહીત યાસીન જુણેજા અને બે વન કર્મચારી વિરુદ્ધ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમા પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. વનવિભાગ માર ન મરાયાનુ રટણ કરી રહ્યુ છે.

વડલી ગામનાં અજિત ઇસ્માઇલ સમાં તેમજ જાવીદ હસન સમાં સહિત કુલ 5 વ્યક્તિ માછલી પકડી રહ્યા હતા ત્યારે તુલસીશ્યામના આરએફઓ, ફોરેસ્ટર સહિત 8 કર્મચારીઓની ટીમ વોચ ગોઠવી પેટ્રોલિંગા કરી રહી હતી. પાંચ પૈકીનાં અજીત અને જાવીદ નામના બન્ને વ્યક્તિ ફોરેસ્ટનાં હાથમાં ઝડપાઇ ગયા હતા. જ્યારે બાકીનાં 3 ફરાર થઈ ગયા હતા. અજિતને લોખંડના પાઇપ વડે ઢોર મારતા ફેક્ચર થઇ ગયુ હતુ. તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.

READ ALSO

Related posts

તેલુગૂ ટીવી એક્ટ્રેસનું થયુ રહસ્યમય રીતે મોત, જાણો શું હતો મામલો

Pravin Makwana

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana

કોરોનાએ પાણી ફેરવી દીધુ, ભારતમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!