GSTV
Home » News » વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પોલીસ ફરિયાદ થતા આપ્યું આ નિેવેદન

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પોલીસ ફરિયાદ થતા આપ્યું આ નિેવેદન

વલસાડ શાળાના આચાર્ય દ્વારા વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર ફરિયાદ કરવામાં આવી છે. બીજી તરફ આ ફરિયાદ સરકારને ઈશારે થઈ હોવાનું જીગ્નેશ મેવાણીનું કહેવું છે. માત્ર પીએમઓ પાસે વીડિયોને લઈને જવાબ માંગ્યો છે. મેવાણીએ ઉમર્યુ હતુ કે હજુ પણ આવા વીડિયો આવશે. તો સરકાર પાસે જવાબ માંગીશ. સરકારને ફરિયાદ કરવાની છૂટ છે. નોંધનિય છે કે જીગ્નેશ મેવાણી કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહેતા હોય છે અને જનતાના પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવતા રહે છે. જેને કારણે તેમને સરકાર સાથે ઘર્ષણ થતું રહે છે.

READ ALSO

Related posts

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva

થોડા મહિનામા હેડ ટીચરના બદલીના નીયમોમાં થશે ફેરફાર, સરકારે આપ્યો આ સંકેત

Nilesh Jethva

સ્યૂસાઇડ નોટ લખીને લાપતા થયેલા અમદાવાદના બે કોન્સ્ટેબલના પરિવારોએ કર્યો હાઇવોલ્ટેજ ડ્રામા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!