GSTV
Home » News » આરોગ્ય અધિકારીને લાફો મારવા બદલ ભાજપ કોર્પોરેટર ભરત વઘાસિયા સામે પોલીસ ફરિયાદ

આરોગ્ય અધિકારીને લાફો મારવા બદલ ભાજપ કોર્પોરેટર ભરત વઘાસિયા સામે પોલીસ ફરિયાદ

સુરતમાં ભાજપ કોર્પોરેટર ભરત વઘાસિયા પર આખરે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે. પ્રતિબંધની કાર્યવાહી કરવા ગયેલા મનપાના આરોગ્ય અધિકારીને લાફો મારવા અંગે ભાજપ કોર્પોરેટર વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે કર્મચારી યુનિયન દ્વારા મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત બાદ ફરિયાદ નોંધાય છે. આરોપી ભાજપ કોર્પોરેટર ભરત વઘાસિયાએ આરોગ્ય વિભાગના નિરીક્ષક જગદીશ પ્રજાપતિને લાફો માર્યો હતો.

  • સુરતઃ ભાજપના કોર્પોરેટર ભરત વઘાસિયા વિરુદ્ધ ફરિયાદ
  • આરોગ્ય વિભાગના નિરિક્ષક જગદીશ પ્રજાપતિને લાફો માર્યો હતો

Read Also

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva

કચ્છ: મીઠાનાં વ્યવસાય સાથે સંકળાયેલા 3 હજાર પરિવારોને થશે અસર, કંપનીએ લીધો આ ચોંકવનારો નિર્ણય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!