GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

ફેસબુક પર સરકાર વિરોધી અપશબ્દો લખતાં પહેલાં ચેતજો, 24 કલાકમાં બીજી પોલીસ ફરિયાદ

કેશોદમાં પોલીસે એક યુવક વિરૂધ્ધ આઇટી એક્ટ હેઠળ ફરીયાદ નોંધી છે. ફેસબુક પર સરકાર વિરૂધ્ધ અપશબ્દો ભરી પોસ્ટ મુકતા ફરીયાદ કરવામાં આવી હતી. કેશોદમાં રહેતા યુવક લલિત ડેડાણિયાએ સરકારના ટ્રાફીક, જીએસટી તેમજ દારૂબંધીના નિયમો વિરૂધ્ધ અપશબ્દો લખી ફેશબુક પર પોસ્ટ વાયરલ કરી હતી. સરકાર વિરોધી માનસિકતા ધરાવતા આ યુવકે કેશોદ વિધાનસભા 2017ની ચુંટણી લડી હતી. જેનો હિસાબ ચૂંટણીપંચને ન આપતા જુનાગઢ લોકસભા 2019ની ચુંટણીમાં ફોર્મ રદ થયું હતું.

READ ALSO

Related posts

ગુજરાતમાં વધતો કોરોનાનો ગ્રાફ: 7 જ દિવસમાં 7400થી વધુ કેસ, આજે 70,000નો આંક વટાવશે

Bansari

દરેક નશાની લત દૂર કરશે રસોડમાં રહેલી આ એક વસ્તુ: આજથી જ કરો સેવન, ચોક્કસ થશે ફાયદો

Bansari

કૃષ્ણ જન્મદિને નથી રોહિણી નક્ષત્ર અને અષ્ટમીનો યોગ, જાણો ક્યા દિવસે ઉજવાશે જન્માષ્ટમી અને શું કહે છે જ્યોતિષીઓ

Karan
Do NOT follow this link or you will be banned from the site!