31 ડિસેમ્બરની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે અરવલ્લીના શામળાજી રતનપુર બોર્ડર પર પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતુ. આંતરરાજ્ય સરહદો પર બહારના રાજ્યમાંથી કોઈ નશીલી ચીજવસ્તુ ગુજરાતમાં ન ગુસે તે માટે પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું હતુ.

રાજસ્થાનથી ગુજરાત આવતા વાહનો અને રાહદારીઓનું પણ બ્રેથ એનેલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતુ. 31 ડિસેમ્બરને લઇને લોકો દારૂના નશામાં જોવા મળતા હોય છે..જેથી પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ