GSTV
Home » News » લ્યો બોલો, મહિસાગરમાં પોલીસે જ પોલીસની ગાડીમાંથી દારૂ ઝડપ્યો

લ્યો બોલો, મહિસાગરમાં પોલીસે જ પોલીસની ગાડીમાંથી દારૂ ઝડપ્યો

ગુજરાતમાં દારૂ બંધીની વાતો માત્ર કાગળ પર જ હોય તેવુ લાગી રહ્યું છે. રાજ્યમાં દારૂ આવતો રોકવા જે પોલીસને જવાબદારી સોપય છે તેની જ ગાડીમાંથી જો દારૂ મળે તો કેવું લાગે? આવી જ એક ઘટના મહિસાગરમાં સામે આવી છે. મહિસાગરના પ્રતાપપુરા સર્કલ પાસેથી પોલીસની જીપમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

સંતરામ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે એક પોલીસ જીપ શંકાસ્પદ હાલતમાં જણાતા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન 504 નંગ વિદેશી દારૂની મળી આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે જીપ ચાલક નીતિન પારગીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને કોર્ટમા રજૂ કરતા ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

OMG : દેશનાં આ રેલ્વે સ્ટેશન પર વેચાઈ રહ્યું છે હવાથી બનેલું પાણી!, કિંમત 5 રૂપિયા લીટર…

pratik shah

અમદાવાદની શાન ગણાતી આ હોસ્પિટલ ખંઢેર બની છતા મેયર કહી રહ્યા છે ‘ઓલ ઈઝ વેલ’

Nilesh Jethva

ઉબોનની SW-11 સ્માર્ટવોચ ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!