GSTV

કામ વગર ઘરની બહાર નિકળતા લોકોને પોલીસે એવો પાઠ ભણાવ્યો કે, હવે ક્યારેય ભુલ નહીં કરે, જૂઓ તસવીરો

પોલીસ

કેટલીયવાર સમજાવ્યા છતા ઉત્તરાખંડમાં લોકો ક્યારેક બાઈક પર તો ક્યારેક ચાલતા રસ્તા પર જોવા મળ્યા. જેને પોલીસે હવે પોતાની ભાષામાં સમજાવ્યા.

પોલીસ

ઋષિકેશમાં દરેક જગ્યાએ પોલીસ એલર્ટ પર છે અને કામ વગર બહાર નિકળતા લોકોને ઘરે પાછા ધકેલી રહી છે.

પોલીસ

કેટલીક જગ્યાએ પોલીસને બળપ્રયોગ પણ કરવા પડ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હતી. પરંતુ પોલીસની તાકાત સામે તેમનું કાઈ ચાલ્યું ન હતું.

પોલીસ

ખટીમામાં કોતવાલી પાસે કામ વગર રખડતા લોકોને પોલીસે પોસ્ટરો આપી તેને પાઠ ભણાવ્યો હતો.

પોલીસ

રુદ્રપુરમાં એસએસપીએ ડીડી ચોકમાં એક કાર ડિટેન કરી. કામ વગર રખડતા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. લોકડાઉનનું પાલન કરાવવા એસપી પોતે રસ્તા પર ઉતર્યા હતા.

પોલીસ

સવારે 10 વાગ્યે એસપી અને સીટી મેજિસ્ટ્રેટ બજાર બંધ કરાવવા નિકળ્યા હતા. કામવગર રખડતા લોકોને ઉઠક બેઠક કરાવી હતી.

પોલીસ

હલ્દવાનીમાં પોલીસ પ્રશાસને શાકભાજી માર્કેટ, ફ્રૂટ માર્કેટ, બરેલી રોડ પરની દુકાનોને બંધ કરાવી હતી. કેટલાક લોકો પર લાઠી ચાર્જ કરીને ભગાવ્યા.

READ ALSO

Related posts

તેલંગણાના ભાજપ નેતાએ સોશિયલ ડિસ્ટન્સના ઊડાવ્યા ચીંથરા, મોદીની વાતને અડધી માની કર્યું શક્તિ પ્રદર્શન

Ankita Trada

Coronaનો ફફડાટ: વાળને વાયરસથી બચાવવા અહીંનાં 75 પોલીસકર્મીઓએ કરાવી લીધું મુંડન

Bansari

કોરોના યુદ્ધમાં ડૉક્ટરની ખામીને ભરવા, આ દેશના વડાપ્રધાન ખુદ કરશે દર્દીઓની સારવાર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!