નવસારીમાં જાહેરનામાનું પાલન કરાવતી પોલીસે ડેન્ટલ ક્લિનિકના કર્મચારીને ફટકારતા વિવાદ સર્જાયો છે. નવસારીમાં ગ્રીડ નજીક એબડન્ટ ડેન્ટલ ક્લિનિક ખુલ્લું જોવા મળતા પોલીસે પિત્તો ગુમાવ્યો. પીએસઆઇ અને પોલીસના જવાનોએ ડેન્ટલ ક્લિનિકના કર્મચારીને ફટકાર્યો. પોલીસ દ્વારા કર્મચારીને માર મારતા સીસીટીવીનો વીડિયો વાયરલ થયો છે.
- નવસારીમાં દાંતના દવાખાનુ ચાલુ જોતા પોલીસે પિત્તો ગુમાવ્યો
- નવસારીના ગ્રીડ નજીક ઍબડન્ટ ક્લિનિકના કર્મચારીને પીએસઆઇ અને પોલીસ જવાનોએ ફટકાર્યો
- કર્મચારીને મારતો સીસીટીવીનો વિડિયો થયો વાયરલ
- નવસારીમાં જાહેરનામાનો પાલન કરાવા પોલીસ આકરા પાણીયે
READ ALSO
- આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા
- હિમપ્રપાત / જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભૂસ્ખલન, 2 વિદેશી નાગરિકોના મોત
- નવી ટેક્સ વ્યવસ્થા વિ જૂની / શું તમે મહિને 1 લાખ રૂપિયા કમાઓ છો? તો તમારા માટે કઈ કર વ્યવસ્થા વધુ સારી છે?
- બજેટમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં છેડાયો સવાલ, કોને વેચવામાં આવશે?; અદાણીને કે અંબાણીને?
- 7 લાખ સુધી ટેક્સ નહિ, તો પછી 3-6 લાખ પર 5% ટેક્સ? દૂર કરો કન્ફ્યુઝન