GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

વડોદરામાં ગેસ એજન્સીની આડમાં ચાલતા દારૂના વેપલાનો થયો પર્દાફાસ

વડોદરા જિલ્લા વાઘોડિયા ખાતેથી પોલીસે વિદેશી દારુનુ ગોડાઊન ઝડપ્યું છે.. દત્તપુરા પેટ્રોલ પંપ પાછળ આવેલી ભવાની ઈન્ડીયન ગેસ એજન્સીની આડમા દારૂનો વેપલો ચાલતો હતો. LPG એજન્સીનુ ગોડાઊન ઘણા સમયથી બંધ હતું. રેડ દરમિયાન પીકપ અપમાં બે ઈસમો બિન્દાસ્ત વિદેશી દારૂની પેટીઓ ભરતા પકડાયા હતા.

બૂટલેગરોએ દારુની પેટીઓની હેરાફેરી માટે બે ગાડી મંગાવી હતી. પોલીસે ર૧ લાખ ઊપરાંત વિદેશી દારુ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો..આ દારૂ વડોદરાના કુખ્યાત લાલુ સિંધી અને મુકેશ મખ્ખીજાનું હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!