GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

પાર્ટીના બહાને એર હોસ્ટેસને ઘરે બોલાવી, દારૂ પીવડાવીને સહકર્મચારીએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર

hapur gangrape

મુંબઈમાં જાણીતી વિમાન કંપનીમાં કામ કરતી એરહોસ્ટેસ સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની. આ  મામલે ત્યારે સામે આવ્યો જ્યારે એરહોસ્ટેસે એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ કરી. એરહોસ્ટેસ સાથે કામ કરતા સ્વપનિલ તેને પોતાના ફ્લેટ પર લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ. તેની સાથે ત્રણ શખ્શો પણ આ કેસમાં સંડોવાયાલે છે.

પોલીસે ફરિયાદના આધારે સ્વપનિલની ધરપકડ કરી છે.  જ્યારે બે શખ્સની ભૂમિકા શંકાના દાયરામાં છે.  પોલીસના જણાવ્યા પ્રમાણે સ્વપનિલ અને પીડિતા એક કારમાં એરપોર્ટ પરથી  એક મોલમાં સાથે ગયા હતા.

જ્યા પીડિતાએ દારૂ પીતા હોટલમાં ચેકઈન થયુ જેથી સ્વપનિલ  પીડિતાને પોતાના ફ્લેટ પર લઈ ગયો અને પીડિતા સાથે દુષ્કર્મન આચર્યુ. જે બાદ આ મામલે પીડિતાએ પોલીસ ફરિયાદ કરી છે.

Read Also

Related posts

આ સરકારી બેંકમાં મળશે બહુજ સસ્તી લોન, ગ્રાહકોને આકર્ષવા માટે લઈને આવી નવી સ્કીમ

Mansi Patel

40 હજાર ફ્રેશર્સને TCS આપશે નોકરી, જાણો શું છે કંપનીનો પ્લાન

Arohi

TATA Motorsની ધમાકેદાર ઓફર! ફક્ત 166 રૂપિયા આપીને ખરીદો નવી આ કાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!