વડોદરાના મહાઠગ પ્રશાંત ઉપાધ્યાયની પોલીસે વાપીથી ધરપકડ કરી છે. વડોદરાના વરસિયા વિસ્તારમાં બગલામુખી ધર્મ સ્થાન બનાવીને લાખોની ઠગાઈ કરી છે. કહેવાતા ગુરુજી સામે 22 લાખની છેતરપિંડી અને એક યુવકને ગુમ કરવા સહિત બે ગુના વારસિયા પોલીસ મથકમાં નોંધવામાં આવ્યા હતા. ઢોંગી ગુરૂ પ્રશાંત મહિલા ભક્તો પાસે પૂજા કરાવતો હતો. પોતાના પગ ધોવડાવી ગુરૂ પજન કરાવતો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો.
READ ALSO

- અનશન પર ઉતરવાની ચીમકી/ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓની ભરતીમાં મોટા ભ્રષ્ટાચારની આવી રહી છે ગંધ
- વ્હોટસેપ ડેસ્કટોપ યૂઝર્સ માટે મોટી ખબર! કંપનીએ રોલઆઉટ કર્યુ કૉલિંગ ફીચર
- અચાનક પૈસાની જરૂર પડે તો SBIની આ સુવિધાનો કરો ઉપયોગ, લોન કરતા ઓછુ વ્યાજ ઉપરાંત ઘણાં છો ફાયદા
- IDBI Bank ના ગ્રાહકો 31 માર્ચ સુધીમાં આ કામ પતાવી દેજો નહીંતર તમારું એકાઉન્ટ…
- 2.50 રૂપિયાનો વધારો થતાં જ પેટ્રોલ આ શહેરમાં લિટરે 100 રૂપિયાએ પહોંચશે : જાણી લો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કેટલી છે કિંમત