GSTV
Home » News » લેબ સંચાલકો અને ડોક્ટરોનો ઓડિયો વાઈરલ થયા બાદ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી, જાણો કોણ છે સાંઠગાઠીયાઓ

લેબ સંચાલકો અને ડોક્ટરોનો ઓડિયો વાઈરલ થયા બાદ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી, જાણો કોણ છે સાંઠગાઠીયાઓ

પાદરાની સ્વરા પેથોલોજી લેબ મામલે વડું પોલીસે ચાર લોકોની ધરપકડ કરી. પોલીસ પકડમાં આવેલા શખ્સોમાં જૈમીન શાહ, સચિન જોશી, વિપુલ રાઠોડ, જાગૃતિ દરજીનો સમાવેશ થાય છે. લેબના સંચાલકો દ્વારા કથિત રિપોર્ટ બનાવવાનો ઓડિયો વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે આરોપી શખ્સોની ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

આ છે દુનિયાની સૌથી મોંઘી વાઈન,એક બોટલની કિંમત એટલી જેટલામાં ખરીદી શકાય ઑડી કાર

Mansi Patel

શિયાળામાં કંઈ લઝીઝદાર ખાવાની ઈચ્છા થઈ છે, તો હવે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવુ ‘પનીર લબાબદાર’

Ankita Trada

હવે આ સેફ્ટી ફીચર્સ વગર રસ્તા ઉપર નહી ઉતારી શકાય કાર, ગાડીની ખરીદી કરતી વખતે તમે પણ રાખો આ ધ્યાન!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!