GSTV

હિંમતનગરના ગામડી પાસે થયેલી લૂંટ મામલે પોલીસને મળી મોટી સફળતા

હિંમતનગર પાસેના ગામડી પાસે લૂંટ કરનાર ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે લૂંટારૂઓ પાસેથી 16 લાખ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગામડી ગામની સીમમાંથી સીરામીક પાઉડર ભરીને પંચાલી જઇ રહેલા ટ્રક ચાલકને બોલેરો જીપમાં આવેલા શખ્સોએ રોકી હતી અને ડ્રાઈવર ક્લીનરને માર મારીને લૂંટ ચલાવી હતી. પોલીસે હિંમતનગર પ્રાંતિજ હાઈવે પરની હોટલ પાસેથી ટ્રક અને એક શખ્શને ઝડપી પાડ્યો હતો, અને બાદમાં વહેલી સવારે ચાર વાગ્યાના સમયે અન્ય ત્રણ શખ્શઓને ચીલોડાથી ઝડપી પાડ્યા હતા.

READ ALSO

Related posts

અમદાવાદ/ કોરોનાના ટેસ્ટ માટે વહેલી સવારથી લાઈનમાં, પરિસ્થિતિ દિવસેને દિવસે બની રહી છે ભયાવહ

pratik shah

શું તમારે પણ ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવી રહી છે મુશ્કેલી? એપ્લિકેશન રિજેક્ટ થવા પાછળ હોઈ શકે છે આ કારણ

Ankita Trada

કોરોનાના કેસ અંગે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના સરકાર પર વેધક સવાલ, શું રાજ્ય સરકારની છે લાપરવાહી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!