GSTV
Home » News » પોલીસે ટીંગાટોળી કરીને અમિત ચાવડાની અટકાયત કરી, ફાટેલા ઝભ્ભા સાથે પહોંચ્યા ગુહમાં

પોલીસે ટીંગાટોળી કરીને અમિત ચાવડાની અટકાયત કરી, ફાટેલા ઝભ્ભા સાથે પહોંચ્યા ગુહમાં

ગાંધીનગરમાં કોંગ્રેસની વિધાનસભા કૂચમાં અટકાયત બાદ મુકત થયેલા અમિત ચાવડા ગુજરાત વિધાનસભા પહોંચ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પોલીસે દોડાવ્યા હતા અને અટકાયતથી બચવા માટે તેઓ રસ્તા પર જ બેસી ગયા હતા. જોકે પોલીસે ટીંગાટોળી કરીને તેમની અટકાયત કરી હતી. ત્યારે ફાટેલા ઝભ્ભા સાથે જ તેઓ ગૃહમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ સરકારની નીતિઓ સામે રોષ દાખવ્યો હતો.

READ ALSO

Related posts

રૂપાણી સરકારમાં નિયમો તો માત્ર ખેડૂતો માટે, હજારો અરજીઓ રિજેક્ટ

Arohi

નિર્ભયા કેસ: ચારેય દોષીતોને એક સાથે કે અલગ અલગ ફાંસી ! 5 માર્ચ સુધી સુનાવણી મોકૂફ

Pravin Makwana

જેમની સલાહ વિના સરકાર પાણી પણ પીતી નથી એ કદાવર નેતાની ચકચારી કેસમાં થશે પૂછપરછ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!