GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

વડોદરામાં ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

વડોદરાની દુમાડ ચોકડી નજીકથી ડ્રગ્સ સાથે રાજ ઉર્ફે સમીર પરમાર અને વિરેન ઉર્ફે દેવ ચૌહાણ નામના બે યુવાનો ઝડપાયા છે. પોલીસે 95 ગ્રામ મેંથંફેંત માઈન નામના પાવડર સાથે ધરપકડ કરી છે. ઝપાયેલા બન્ને યુવાનોને મુંબઈથી એક યુવક જથ્થો આપવા માટે આવ્યો હતો. આ જથ્થો માંજલપુરના પીન્ટુને આપવાનો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે વડોદરાની ખાનગી કોલેજમાં યુવાનો અભ્યાસ કરે છે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વિવાદ : બન્ને સેનાની વચ્ચે ડિવિઝનલ કમાન્ડર સ્તરની ચર્ચા, રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

ગુજરાત ભાજપના આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી

Nilesh Jethva

100 વર્ષના આ દાદીમાં ખરા અર્થમાં છે આત્મનિર્ભર, પોતાની મહેનતથી જ ચલાવે છે ગુજરાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!