GSTV

હાર્દિક પટેલની 6 કલાકમાં પોલીસે ધરપકડ કરી પણ NSUI પર હુમલો કરનારાઓની નહીં

પાટીદાર યુવા નેતા અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ પર એનએસયુઆઈ મહામંત્રી નિખિલ સવાણીએ પોલીસ સામે રોષ ઠાલવ્યો છે. નિખિલ સવાણીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, હાર્દિક પટેલની પોલીસ છ કલાકમાં ધરપકડ કરી શકે છે. પરંતુ પાલડીમાં થયેલા એનએસયુઆઈ હુમલાના આરોપી સીસીટીવીમાં કેદ છે. અને તે કેસમાં હજુ સુધી પોલીસ જામજોગ ફરિયાદ લેતી નથી કે ધરપકડ ન કરતી હોવાનો પણ ક્રોશ ઠાલવ્યો. ઉલ્લેખનિય છેકે, રાજદ્રોહ કેસમાં પોલીસે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ગઈકાલે સાંજે વિરમગામ પાસેથી ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

OMG: બસ ચોરી થવાની વાત સાંભળી હશે, પણ અહીં તો આખેઆખુ બસ સ્ટોપ જ ચોરી થઈ ગયું, જાણકારી આપનારને મળશે ઈનામ

Pravin Makwana

અમદાવાદ જિલ્લાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજ હેઠળ 24.06 કરોડની સહાય ચૂકવવામાં આવી

Nilesh Jethva

કોરોનાની મહામારીને પગલે 12 વર્ષથી યોજાતા કાકરિયા કાર્નિવલને લઈને સસ્પેન્સ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!