GSTV
Home » News » ડૉક્ટરના ઉપનામે ‘મુન્નાભાઈ’ બની બેઠેલા ચાર બોગસ તબીબોની ધરપકડ

ડૉક્ટરના ઉપનામે ‘મુન્નાભાઈ’ બની બેઠેલા ચાર બોગસ તબીબોની ધરપકડ

doctor terrorists in Aurangabad

સુરત ઓલપાડના સાયણ વિસ્તારમાંથી એસઓજીએ દરોડા દરમ્યાન ચાર જેટલા બોગસ તબીબ ઝડપી પાડયા છે. આ બોગસ તબીબો સાયણ તેમજ આજુબાજુના જી.આઈ.ડી.સી વિસ્તાર માં પ્રેકટીસ કરતા હતા.

ઝડપાયેલા ચારેય બોગસ તબીબો પાસેથી ૪૦ હજાર રૂપિયાની દવાઓ પણ મળી આવી છે. જોકે આ વિસ્તારમા નકલી ડોકટરોનો રાફડો ફાટયો છે અને તે લોકોની જીંદગી સાથે ખતરનાક ખેલ ખેલી રહ્યા છે. પોલીસે હાલ આ તમામ બોગસ ડોક્ટર વિરૂધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનરની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

દુનિયામાં જળસંકટનો સામનો કરી રહેલા 400 શહેરોમાં ભારતનું આ શહેર પ્રથમ સ્થાને

Kaushik Bavishi

કુંડા ગામમાં થયેલા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, આ વ્યક્તિએ ખેલ્યો હતો ખૂની ખેલ

Nilesh Jethva

બ્રહ્મકુમારી આશ્રમમાં યુવતી સાથે દુષ્કર્મ, સંચાલક પર આરોપ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!