GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

નવા ટ્રાફિક નિયમો આવ્યા બાદ બોગસ PUC બનાવનારાઓમાં લાભ ખાટવાની હોડ, 2ની ધરપકડ

નવા ટ્રાફિક નિયમોમાં પીયૂસી સર્ટીફિકેટ ફરજીયાત થયા બાદ હવે કૌભાંડીઓને મોટો મોકો મળી ગયો હોય તેમ લાગે છે. ભુજ એલસીબીએ બોગસ પીયૂસી બનાવવાના સાધનો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. વાહન ચાલકો મસમોટા દંડથી બચવા માટે તમામ જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા લાંબી કતારો લગેવે છે. ત્યારે ભુજમાં આરટીઓ પાસેથી જ બોગસ પીયુસી સેન્ટર ઝડપી પાડવામાં આવ્યુ છે. આરોપીઓએ અમદાવાદથી સોફ્ટવેર બનાવ્યું હતું. અને બોગસ પ્રિન્ટ,બોગસ રબર સ્ટેમ્પ સહિતની વસ્તુઓ મારફતે કોપ્યુટરથી બોગસ પીયૂસી પ્રમાણપત્ર ઇસ્યુ કરતા હતા.

READ ALSO

Related posts

શું સોશિયલ મીડિયા અને એપ્સનાં છો એડિક્ટેડ? તો આ 5 રીતોથી ઓછી થઈ શકે છે પરેશાની

Mansi Patel

બ્યુટીક્વીન માટે ખુશખબરી! લિપસ્ટિકને ચહેરા પર લગાવ્યા વગર જાણી શકાશો જામશે કે નહીં

Ankita Trada

કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતની વડોદરા ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!