GSTV

સુરત : નશીલા પદાર્થોનું સેવન કરતાં 100 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી

સુરતના ઉમરામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અહીંથી પોલીસે આશરે 100 જેટલા લોકોની અટકાયત કરી. ઉમરામાં આવેલી નાઇટ બજાર ખાતેથી પોલીસે આ લોકોને ઝડપી લીધા. આ યુવકો પર નશીલા પદાર્થનું સેવન કરતા હોવાનો આરોપ છે. પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી કરી. પોલીસે કહ્યું છે કે જો કોઇ યુવકે નશો કર્યો હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. ઉમરા ઉપરાંત પોલીસે અડાજણ. રાંદેર સહિતના વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી હતી.

READ ALSO

Related posts

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur

મહામારી સામે લડવા કેજરીવાલ સરકારે લીધા બે મોટા નિર્ણયો, 20 જગ્યાઓ સજ્જડ સીલ

Mayur

Corona Effect: ડોલરના મુકાબલે ગગડ્યો રૂપિયો, અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!