GSTV
Home » News » અહીં પોકેમોન કરાવે છે વર-કન્યાના લગ્ન, જાણો કઈ છે આ જગ્યા

અહીં પોકેમોન કરાવે છે વર-કન્યાના લગ્ન, જાણો કઈ છે આ જગ્યા

અત્યારે દરેક વ્યક્તિ લગ્ન માટે એક થીમ રાખતા હોય છે. કેટલીક વાર લોકો એવી થીમ પર લગ્ન કરતાં હોય છે જે ચર્ચાનો વિષય બને.

અત્યારે જાપાનમાં એવી કંઈક થીમ ચર્ચાનો વિષય બની છે. જાપાનની એક કંપની છે ઈસક્રીટ જે લગ્નની થીમ માટે ચર્ચાનો વિષય બની છે. આ એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની છે જે લગ્ન માટે નવાં-નવાં કોન્સેપ્ટ બનાવે છે.

આ કંપનીએ પોકેમોન વેડિંગની એક નવી થીમ શરૂ કરી છે. આ થીમમાં વેડિંગ કપલ્સ સાથે બે પિકાચુ પર ઊભા હોય. જેમાંથી એક મેલ પિકાચુ અને ફીમેલ પિકાચુ પણ હોય છે.

આ લગ્નમાં અચરજ પમાડે તેવી વાત એ છે કે વેડિંગ કપલ્સની સાથે બંને પિકાચુના પણ લગ્ન થાય છે. આ થીમમાં વેડિંગ કપલ્સ માટે રેસિપી પણ પોકેમોન ટાઈપ હોય છે. જેમ કે થંડર શોક વાળી કેક.

અહીં લગ્નનું સર્ટિફિકેટ સરકારના સાધારણ કાગળ પર નહીં, પોકેમોન સ્ટાઈલમાં આપવામાં આવે છે.

Read Also

Related posts

Smart Watchએ પાણીમાં ડૂબતા શખ્સની બચાવી જિંદગી, જાણો તેની સંપૂણ વિગતો

Path Shah

જાંબલી કેરી ઈન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ, ડાયાબિટીઝનાં દર્દીઓ માટે છે અમૃત

Mansi Patel

રશિયાના આ ગામમાં બચ્યો છે ફક્ત એક માણસ, સાથ માટે પાળી રહ્યો છે કુતરા-બિલાડીઓ અને હજારો મધમાખીઓને

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!