GSTV

સામે આવ્યો મેહુલ ચોક્સીનો Video, કહ્યું ED અને CBI મને ફસાવી રહી છે

પીએનબી ગૌટાળાના ભાગેડુ આરોપી મેહૂલ ચોક્સીનો એંડીગુઆથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મેહૂલ ચોક્સીએ પોતાના પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા હોવાની વાત કરી છે. તેમણે કહ્યું કે ઈડી અને સીબીઆઈ મને ફસાવી રહી છે. મારી સંપતી ખોટી રીતે સીલ કરાઈ છે.

મહત્વનું છે ભાગેડુ મેહૂલ ચોક્સીનું આ પેહલું નિવેદન સામે આવ્યું છે. તેમણે સરેન્ડર કરવાનો ઈન્કાર કર્યો. મહત્વું છે કે પીએનબી ગૌટાળા બહાર આવતાં જ મેહૂલ ચોક્સી દેશ છોડીને જતાં રહ્યાં હતાં. અને હાલ એંટીગુઓમાં રહે છે. એંટિગુઆમાં રહેતા મેહૂલ ચોક્સીને પરત લાવવા માટે ભારત સરકારે એંટિગુઆને આગ્રહ કર્યો છે. જેથી તેમની ધરપકડ કરીને ભારતને સૌંપી શકાય.

મેહૂલ ચોક્સીએ ભારતીય પાસપોર્ટ રદ થવા મામલે પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ભારતીય પાસપોર્ટ ઓથોરિટીએ મારો પાસપોર્ટ રદ કરી દીધો જેથી હું ક્યાંય આવવા જવા લાયક રહ્યો નહીં. મે મુંબઈ રિઝનલ પાસપોર્ટ ઓફિસને મેઈલ કર્યો પણ મને કઈ જવાબ ન મળ્યો.

ઈડી અને સીબીઆઈ મને ફસાવી રહી છે

મારી સંપત્તિ ખોટી રીતે સીલ કરાઈ

પાસપોર્ટ રદ કરવાના પ્રયાસો થયા

મને કોઈ જવાબ મળ્યો નહીં

મને કહેવાયું નથી કે હું ભારત માટે કેવીરીતે ખતરારૂપ છું

Related posts

એક ધક્કા ઓર દો, બાબરી મસ્જીદ તોડ દો જેવી ઉશ્કેરણીઓને કારણે તૂટ્યો ઢાંચો, અમે ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું

Karan

બીજા સીરો સર્વેમાં થયો ખુલાસો, દેશમાં ઓગસ્ટ સુધી દર 15મો વ્યક્તિ હતો કોરોની ઝપેટમાં, ICMR એ રાજ્ય સરકારોને ચેતવ્યા

Karan

માસ્ક નહીં તો એન્ટ્રી નહીં : જો તમે માસ્ક નથી પહેર્યું તો આ રાજ્યમાં બસ કે ટેક્સીની નહીં કરી શકો મુસાફરી, મોલમાં પણ નહી મળે પ્રવેશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!