GSTV

આ સ્કીમ હેઠળ દેશના તમામ ખેડૂતોને લોન આપી રહી છે PNB, આ રીતે આવેદનનો ઉઠાવો લાભ

લોન

Last Updated on September 10, 2021 by Damini Patel

દેશના ખેડૂતોને ખેતી માટે લોન બેન્ક ઉપલબ્ધ કરાવે છે. પરંતુ આ પ્રક્રિયા ક્યારેક મુશ્કેલ થઇ જાય છે કે ખેડૂત પરેશાન થઇ જાય છે. દેશની બીજી સરકારી બેન્ક, પંજાબ નેશનલ બેન્ક(PNB) દેશના ખેડૂતોને સરળતાથી લોન ઉપલબ્ધ કરાવવા માટે સ્કીમ ચલાવે છે. આ સ્કીમનું નામ પીએનબી કૃષક સાથી યોજના છે. આ હેઠળ સ્કીમ એક સિરિઝ છે. ખેડૂતોની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા માટે પીએનબી આ સ્કીમ ચલાવી રહી છે. દેશના ખેડૂતોઆ સ્કીમનો સરળતાથી લાભ ઉઠાવી શકે છે.

કિસાન ખેતી- ખેડૂતો માટે પોતાના પ્લાન માટે લોન લઇ શકે છે. જેમકે ફાર્મ હાઉસનું નિર્માણ, સંપત્તિ અથવા બેગ ખરીદવું, ખેતી અને કૃષિ કાર્ય માટે વાહન, ડેરી વિકાસ કાર્યક્રમો વગેરે માટે ખેડૂતોને પીએનબી બેન્ક લોન ઉપલબ્ધ કરાવે છે.

કેટલા રૂપિયા સુધીમાં મળશે લોન

ખેડૂતોને ઋણ ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ શાહુકારથી બચાવવાનો છે. કિસાન ખેતી માટે આજુ-બાજુના શાહુકારથી માનઘ વ્યાજ પર લોન લઇ લે છે. નાના અને સીમાન્ત ખેડૂતો સહીત ખેડૂત, કાશ્તકાર ખેડૂત, બટાઇદાર, ખેતિહર મજુર, વગેરે તમામને પીએનબી લોન ઉપલબ્ધ કરાવે છે. ખેડૂતોને બેન્ક તરફથી મહત્તમ 100000 રૂપિયા સુધી મળે છે. લોન ચૂકવવાનો સમય 5-7 વર્ષ રાખવામાં આવી છે.

પીએનબીએ ટ્વીટ કરી લખ્યું- નાણાકીય ચિંતાઓ હવે થશે દૂર, PNBના માધ્યમથી કૃષિ ઋણ માટે ઓનલાઇન આવેદન કરો, નાણાકીય ચિંતા દૂર થશે.

સામાન્ય રીતે ખેડૂતો મોસમી કૃષિ કામગીરી અથવા સંલગ્ન પ્રવૃત્તિઓ માટે અથવા જમીન અથવા ખેતીના સાધનો ખરીદવા માટે કૃષિ લોન લે છે. લોનની રકમ ખેડૂતો દ્વારા કૃષિ વસ્તુઓ જેમ કે ખાતર, બિયારણ, જંતુનાશકો વગેરે ખરીદવા માટે પણ વાપરી શકાય છે.

પોસ્ટ

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  • ઓનલાઇન સેવાઓ પર જાઓ અને લોન પર ક્લિક કરો.
  • પછી ‘એગ્રિકલચર લોન ન્યુ એપ્લિકેશન’ પર ક્લિક કરો.
  • ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરો.
  • તે પછી સુરક્ષા કી દાખલ કરો અને ‘ફાઇનલ સબમિટ’ પર ક્લિક કરો.
  • જલદી તમે આ પગલાંને અનુસરો અને તમારી બધી વિગતો સબમિટ કરો, તમારી લોન માટેની અરજી સબમિટ કરવામાં આવશે.

Read Also

Related posts

Jammu & Kashmir / યુએનએ કાશ્મીરીને મુક્ત કરવાની કરી માંગ, ભારતે લગાવી ફટકાર

Vishvesh Dave

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!