GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

PNBના આર્થિક ગોટાળા પર વડાપ્રધાન મોદીએ આખરે મૌન તોડ્યું, જાણો શું કહ્યું

પંજાબ નેશનલ બેંક અને અન્ય આર્થિક ગોટાળા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખરે મૌન તોડ્યુ છે. ગ્લોબલ સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ કે, જનતાના પૈસાનો તેઓ દૂરપયોગ નહી થવા દે.

તેમણે કહ્યુ કે, આર્થિક ગોટાળા પર ઝીરો ટોલરન્સની નીતિ છે. તેમણે સરકારી એજન્સીઓ કડક કાર્યવાહી કરતી હોવાનો પણ લોકોને વિશ્વાસ અપાવ્યો હતો. પીએમ મોદીને પંજાબ નેશનલ બેંકના ગોટાળાનુ નામ નહોતુ લીધુ. પરંતુ તેમનો ઇશારો સ્પષ્ટ હતો. તેમણે નામ લીધા વિના આરબીઆઇને પણ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યુ કે વિવિધ નાણાકીય સંસ્થાઓમાં નિયમ અને નિયત જાળવી રાખવાની જેની પર જવાબદારી છે. તેઓ પણ તેમની ફરજ નિષ્ઠાથી બજાવે.

તેમણે પીએનબી કૌભાંડનું નામ તો ન લીધુ. પરંતુ તેમનો ઇશારો તે તરફ હતો. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં અગાઉની સરકારોને પણ નિશાને લીધી. અને કહ્યું કે અમારી સરકાર બેંક ઇનસોલવન્સી કોડ લાવી. તેમણે એક રાષ્ટ્ર એક ચૂંટણીનો મુદ્દો પણ ઉઠાવ્યો.

Related posts

દેશમાં જલ્દી લાગૂ કરો વસ્તી નિયંત્રણનો કાયદો, આ સાંસદે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

Pravin Makwana

CWCની બેઠક ન મળે ત્યાં સુધી સોનિયા ગાંધી જ પાર્ટી અધ્યક્ષ રહેશે, નિયમ મુજબ થશે પ્રક્રિયા

Pravin Makwana

રાહુલ ગાંધીનાં PM પર પ્રહાર, 2 કરોડ લોકોને આપવાની હતી નોકરી, થઈ ગયા 14 કરોડ બેરોજગાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!