ગેરેન્ટીડ નફો મેળવવાનો મોકો! આ સરકારી સ્કીમમાં મળશે 1.11 લાખ રૂપિયા સુધીનું રિટર્ન

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના (PMVVY)ની ડેડલાઇન 3 વર્ષ માટે આગળ વધારી દીધી હતી. આ મંજૂરી બાદ હવે પીએમ વ્યય વંદના યોજનાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 સુધી આગળ વધરાવામાં આવી છે. પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના વરિષ્ઠ નાગરિકો માટે એક સ્કીમ છે, જે અંતર્ગત માસિક પેન્શનનો વિકલ્પ મળે છે. … Continue reading ગેરેન્ટીડ નફો મેળવવાનો મોકો! આ સરકારી સ્કીમમાં મળશે 1.11 લાખ રૂપિયા સુધીનું રિટર્ન