GSTV
Home » News » PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને લઈને વિરોધ યથાવત્

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને લઈને વિરોધ યથાવત્

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને લઈને વિરોધ યથાવત છે. ત્યારે આજે નવસારીમાં ખેડૂતોએ વિશાળ આક્રોશ રેલી આયોજિત કરી હતી. ખેડૂતો પ્રાંત અધિકારીને પોતાના વાંધા સૂચન આપવા ગયા હતા. પંરતુ ત્યાં પ્રાંત અધિકારી હાજર ન રહેતા ખેડૂતો વિફર્યા હતા. તેમજ તંત્રની ખેડૂત વિરોધી નીતિ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

Related posts

જો તું સેક્સ ના કરવા દે તો કંઈ નહીં પણ તારી સહેલી હોય તો કહેજે કારણ કે મને ડૉક્ટરે કહ્યું છે

Alpesh karena

ગજબ! આ છે ગુજરાતનું એવું ગામ જ્યાં થાય છે 100 ટકા મતદાન!

Bansari

રાજકોટનાં લોકો જોતા રહી ગયા, કોંગ્રેસના આ ઉમેદવાર વિજય રૂપાણીને પગે પડ્યા કારણ કે…

Alpesh karena