GSTV

પીઅેમ મોદીઅે દેશની જનતા માટે શું કહ્યું જાણો બસ અેક જ ક્લિકે

Last Updated on August 15, 2018 by Karan

72માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. બાદમાં પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.  લાલ કિલ્લા પર પીએમ મોદીનુ સ્વાગત દેશના સંરક્ષણ પ્રધાન નિર્માલ સીતારમને કર્યુ હતું.  કેસરીયા સાફામાં જોવા મળેલા પીએમ મોદીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ રાજઘાટ પર  મહાત્મા ગાંધીને શ્રદ્ધાજલિ અર્પણ કરી હતી. સ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં કડક સુરક્ષા વ્યસ્થા ગોઠવી દેવામાં આવી છે. પીએમ મોદીની સુરક્ષામાં મહિલા કમાન્ડોને તૈનાત કરવામાં આવી છે.

વડાપ્રધાન  મોદીએ લાલ કિલ્લાની પ્રાચિર પરથી તિરંગો લહેરાવી સલામી આપી હતી. પીએમ મોદી પોતાના કાર્યકાળમાં અંતિમ વાર તિરંગો લહેરાવ્યો છે. તિરંગાને સલામી આપી પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝિલ્યું હતુ.  પીએમ મોદી બાદ સેનાની પાંખ દ્વારા પરેડ કરવામાં  આવી હતી. પીઅેમ મોદીઅે લાલ કિલ્લા પરથી દેશની જનતા માટે અતિ અગત્યના સવાલો કર્યા હતા. મોદીના ભાષણમાં અા અતિ અગત્યના વિષયો રહ્યા હતા.

  • ર૦રર સુધીમાં અંતરીક્ષમાં ભારતીય
  • વાજપેયીની રાહે કાશ્મીર ઉકેલ
  • ગોળી-ગાળથી નહીં કાશ્મીરીઓને ગળે મળીશું
  • ર૦૧૩ની સરખામણીએ ઝડપી વિકાસ
  • સૂતેલો હાથ જાગી ગયો
  • જીએસટી અમલીકરણ કર્યુ
  • કડક નિર્ણય લેવામાં પાછા નહીં પડીએ
  • ઈમાનદાર કરદાતાઓને સલામ
  • કાળા નાણાંને છોડનારો હું નથી
  • નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન
  • માખણ નહીં,પથ્થર પર લકીર ખેંચનારા
  • સેનામાં મહિલાઓને સ્થાયી કમિશન
  • ટ્રિપલ તલાકઃ મુસ્લિમ મહિલાઓને અપાવીશ ન્યાય
  • બળાત્કારીઓની રાક્ષસી મનોવૃતિથી મુકિત
  • સામાજિક ન્યાયને સમર્પિત સત્ર
  • પાસપોર્ટની તાકાત વધી
  • ખેડૂતોની આવક બમણી
  • સ્વચ્છતા અભિયાનઃ ૩ લાખ બાળકોનો જીવ બચ્યો
  • તેર કરોડ મુદ્રા લોન
  • આયુષ્યમાન ભારત : ૧૦ કરોડ પરિવારને વીમા કવચ
  • સબ કા સાથ સબ કા વિકાસ

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!