GSTV
Home » News » વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિધાર્થીઓ સાથે દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિધાર્થીઓ સાથે દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કરશે

આગામી 20મી જાન્યુઆરીએ રાજધાની દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિધાર્થી સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાતના અલગ અલગ જિલ્લાના તાલુકાના વિધાર્થીઓ અમદાવાદ સ્થિત કાલુપુર રેલવે સ્ટેશનથી દિલ્હી જવા રવાના થયા હતા. ત્યારે વિધાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

સાથે જ વિધાર્થીઓ દ્વારા દેશની સાંપ્રત સ્થિત તેમજ અર્થતંત્ર કલાઇમેન્ટ ચેન્જ તેમજ વિધાર્થીઓમાં રહેલા પરીક્ષાના ડર વિષે પણ વિવિધ પ્રશ્નો તૈયાર કર્યા છે. શહેર સહીત દેશભરના વિધાર્થીઓ પરીક્ષાથી હતાશ થઇને જીવન ટૂંકાવતા હોય છે. ત્યારે આ કાર્યક્રમ ખુબજ મહત્વનો સાબિત થશે. ઉપરાંત પ્રથમ વખત આ ઘટનાના વિદ્યાર્થીઓ સાક્ષી બનશે. જેમાં સવાલ વિધાર્થીઓના હશે અને જવાબ દેશના વડાપ્રધાન આપશે.

READ ALSO

Related posts

સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે તેવો સવાલ પ્રિયંકા ગાંધીએ પૂછતાં ભાજપે આપ્યો આ વળતો જવાબ

Mansi Patel

દેશની સૌથી મોટી બેન્કે ખાતાધારકોને આપી મોટી રાહત, હવે આ રીતે ઘર બેઠા ચેક કરો બેલેન્સ અને મિનિ સ્ટેટમેન્ટ

Ankita Trada

ઇન દિવારો સે સાફ જાહિર હૈ, વો દિખાવે મેં ખૂબ માહિર હૈ, થરૂર ગુજરાતના ફોટા જોઈ શાયર બની ગયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!